હરિવંદના ની નારીશક્તિ
1. બહેનો ને અપાતી સ્વરક્ષણની તાલીમ
2. કુકીંગ સ્પર્ધા
3. બહેનો ને અપાતી એ.સી.સી. ની તાલીમ
4. બહેનોને ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન
5. બ્યૂટી સેમિનાર નું આયોજન
6. ગુજરાત સરકાર પ્રેરિત મહિલા સુરક્ષા હેલ્પલાઈન181 એપનું ઈન્સ્ટોલેશન
7. બાયોમેટ્રિક પધ્ધતીથી લેવાતી બહેનોની હાજરી
8. બહેનો માટે અલગથી પિકનિક અને સેમિનાર
સેવા એ જ ધર્મ
1. ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને ભોજન વિતરણ
2. બ્લડ ડોનેશન કેમ્પ
3. ફિઝિયોથેરાપી નિદાન કેમ્પ
4. પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા
5. નેશનલ ફ્લેગ ડે ની ઉજવણી
6. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કપડા વિતરણ
7. વિનામૂલ્યે ફરજીયાત થેલેસેમિયા ટેસ્ટ
8. ચકલીઓ માટે આર્ટીફીસીયલ માળાની વ્યવસ્થા