પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
ડો. મહેશભાઈ ચૌહાણ ( ચેરમેન )
ડો. સર્વેશ્વરભાઈ ચૌહાણ ( કેમ્પસ ડાઈરેક્ટર )
સાગરભાઈ બાબરીયા ( એડમીન હેડ )
Harivandana College

The Harivandana Education Trust ( Registration No. E/7658/Rajkot ) making higher education easily available right from the beginning. Our trust is equipped with Advanced Computer and Information Technology, Management and Education.

Our Vision

Our aim is excels interdisciplinary education, reseeds and innovation, producing socially responsible self motivated future leaders of underlying global issue.

Our Mission

Our mission is to produce globally competent graduates through the state of the art facilities and effective delivery of high quality content by qualified faculty members who ensure the nation of lifelong learning.

Watch Video

Why Harivandana College ?

Educational Events

Glimpses Of Events

Job Placement

Spiritual Day

Tiffin Day

No Pollution & No GadgetsDay

Class Transformation Day

Back 2 Bachpan Day

Desi Food Carnival

In recent times, Harivandana College tries to cope up with the swiftly moving standards of Science & Technology, Management and Education. Our vision is centred to provide the highly qualified and skilled mass of professionals who can add to the growth of the nation and world simultaneously. The institute is totally self-financed.

Dr. Natubhai Chauhan

Principal & Head of Science Department

Dr. Ashwin Rathod

Head of Computer Department

Prof. Vishal Vasa

Head of Commerce Department

Dr. Hemang Jani

Head of Physiotherapy Department

Dr. L. S. Saiyad

Head of M. S. W. Department

Dr. Purviben Soneji

Head of Law Department

Mrs. Rakshaben Maheta

Head of B.Ed. Department

શું કહે છે વિદ્યાર્થીઓ ?
Pavan-1-150×150
Naresh-150×150
Kinjal-150×150
Manoj-150×150
PREV
NEXT
"હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબૉલ ટીમ સાથે જોડાયેલો છું અને સંતોષ ટ્રોફી, ગુજરાત ટીમનો કેપ્ટન રહી ચુક્યો છુ. જે માટે મને હરિવંદના પરિવારના સભ્યોનો ખુબજ સપોર્ટ મળ્યો છે અને આ પરિવાર દરેક પરિસ્થિતિમાં મારી સાથે રહ્યો છે."
પવન રામાનુજ સંતોષ ટ્રોફી કેપ્ટ્ન
"હું બારમું ધોરણ પાસ કરીને એવી સંસ્થાની શોધમાં હતો જે મને Oracle DBA તરીકે કામ કરવા સક્ષમ બનાવે કારણકે એ સપનું સાકાર કરવામાં મદદ કરી છે. તમે પણ કોઈ આવી સંસ્થાની શોધમાં હોય તો હું તમને હરિવંદના પરિવાર સાથે જોડાવવાનું સજેસન કરીશ ."
પરમાર નરેશ Nutanix Technologies
"હરિવંદના પરિવાર અનેક-અનેક વિદ્યાર્થીઓ સાથે દરેક તબક્કે ઉભો રહે છે. સર્વાંગી શિક્ષણની સાથે સાથે તમારી પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની કેટલીય તકો હરિવંદના પરિવાર તરફથી મળી રહી છે."
કિંજલ રાણપરીયા o2h Pvt. Ltd -Ahmedabad
"હું છેલ્લા પાંચ વર્ષથી હરિવંદના કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છું , આ પરિવાર વિદ્યાર્થીઓને માત્ર રિઝલ્ટની પ્રાપ્તી જ નથી કરાવતું પરંતુ તેમને યોગ્યતા અને લાયકાત પણ આપે છે. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે શિસ્ત અને સંસ્કારની મૂડી પણ અહીં આપવામાં આવે છે."
મનોજ ડોડીયા M.Sc. Sem. - 3 (Chem.) S.U. 1st Rank
હરિવંદના પરિવારને બિરદાવતામહાનુભાવો અને સમાજશ્રેષ્ઠીઓ
પ્રગટ ગુરુહરિ
શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
મીસાઈલમેન
ડો. અબ્દુલ કલામ સાહેબ
ડો. મનમોહનસિંહ
(ભૂતપૂર્વ વડાપ્રધાન)
શ્રી વિજયભાઈ રૂપાણી
(મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય)
શ્રી કિરીટભાઈ ગણાત્રા
(રાજકોટ અગ્રણી, અકિલા પ્રેસ)
પરમ પૂજ્ય શ્રી ત્યાગવલ્લ્ભ સ્વામીજી
શ્રી નરેશભાઈ પટેલ
(ચેરમેન શ્રી, ખોડલધામ)
શ્રી યોગેશભાઈ પુજારા
(પુજારા ટેલીકોમ)
College Events
DSC_4118
IMG_2816
_MG_0242
IMG_6873
PREV
NEXT
હરિવંદના પરિવાર સાથે જોડાતા વિદ્યાર્થીઓને આગમન સમયે " આવકારો " - Welcome Function નું આયોજન થયું હતું . વિદ્યાર્થીઓના જીવનના સુવર્ણકાળની શરૂઆતને પોંખતા પરમ વંદનીય શ્રી અપૂર્વમુખની સ્વામીજી તથા વિખ્યાત વક્તા , લેખક શ્રી જયભાઈ વસાવડાએ માર્ગદર્શન આપ્યું હતું . યુવાનોના જુસ્સો વધારવા સાંપ્રત સમયની સુપરહિટ અભિનેત્રી શ્રી આરોહી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના જીવનના નવા પડાવમાં પ્રવેશમાં બદલ શુભેચ્છા પાઠવી વાતચીત કરી હતી.
Welcome Function
Warning: Undefined array key "works" in /home/harivandana/public_html/wp-content/plugins/builderpress/inc/elements/general/testimonials/tpl/kindergarten-layout-slider-2.php on line 57
વિશિષ્ટ દિવસોની ઉજવણી: Signature Day, દેશભક્તિ દિવસ, ટિફિન દિવસ, No Polution Day, Unity Day, No gadgets Day, Food Carnival.
Day Celebration
Warning: Undefined array key "works" in /home/harivandana/public_html/wp-content/plugins/builderpress/inc/elements/general/testimonials/tpl/kindergarten-layout-slider-2.php on line 57
હરિવંદના કોલેજના કોમ્પ્યુટર વિભાગ દ્વારા Hardware Fair 2019 અંતર્ગત કોમ્પ્યુટર યુગની શરૂઆતથી લઇ સાંપ્રત સમય સુધીની તમામ લેટેસ્ટ ટેકનોલોજીના હાર્ડવેર્સ તથા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પ્રોજેક્ટ બનાવી વિદ્યાર્થીઓ દ્વારા તેનું પ્રદર્શન યોજાયું હતું.
Hardware Fair 2019
Warning: Undefined array key "works" in /home/harivandana/public_html/wp-content/plugins/builderpress/inc/elements/general/testimonials/tpl/kindergarten-layout-slider-2.php on line 57
તમામ શાખાઓના અભ્યાસ કરતા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઉદયપુર ( રાજસ્થાન ) ખાતે શૈક્ષણિત પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. આ વર્ષ હરિવંદના પરિવારના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દૂધની, સેલવાસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
Student's Tour
Warning: Undefined array key "works" in /home/harivandana/public_html/wp-content/plugins/builderpress/inc/elements/general/testimonials/tpl/kindergarten-layout-slider-2.php on line 57
Activities
સગવડો અને સુવિધાઓ
આનંદમય પ્રાંગણ
સુવિધાઓથી સુસજજ વર્ગખંડો
આધુનિક સેમિનાર હોલ
હરિવંદના પરિવારની સફળતાનાં કેટલાક બોલતા પુરાવાઓ

દિકરીઓને

ફ્રી ટ્રાન્સપોર્ટેશન

આપતી એક માત્ર સંસ્થા

Address:
Near Saurashtra University, Munjaka, Rajkot

Phone: 0281 2575594

Cell : +91 99781 55555, 99794 03134, 80709 11111

Email: harivandana@yahoo.co.in

Web : www.harivandanacollege.org